ભુજના વાણીયાવાડ વિસ્તારમાં પાણી ભરાયા રાહદારીઓને ભારે હાલાકી


ભુજના મુખ્ય બજાર જે વાણીયાવાડ કહેવાય ત્યાં વગર વરસાદે ફૂલ પાણી ભરાણા…ડોક્ટર અજીમ શેઠ વાળી ગલીમાં પાણીની લાઈન તૂટવાથી વાણીયાવાડના ચોકમાં પાણી ભરાઈ ગયેલો દેખાય છે ( રિપોર્ટ બાય તેજસ પરમાર)