મહુવામાં કોરોના કહેર યથાવત

મહુવા મા કોરોના નો વધુ પગ પેસરો આજે મહુવા મા વધુ 2 કેસ કોરોના પોઝિટિવ સામે આવ્યા ટોટલ  3 કેસ  નોધાયા સવિતાબેન કાળુભાઈ કાછડીયા ઉ 62 રે.આદીનાથ સોસાયટી મહુવા બગદાણા થી  સંક્રમિત થયા હોવાની આશંકા મજિદભાઈ સાલમભાઈ મોરખ ઉ 55 રે. માળી ની વાડી મહુવા બંને ને ભાવનગર ખાતે  મોકલી દેવાયા    હાલ તંત્ર દ્વારા આ વિસ્તારો ને કન્ટેન્ટમેન્ટ કરવાની ગતી  વિધિ ચાલુ

.મહેંદી પઠાણ મહુવા

એજાજ ભાઈ શેખ ભાવનગર