ભુજ શહેરના હિલગાર્ડન  મેઇનગેટ  સામે રોડ પર અકે શખ્સે જાહેરમાં પીધું કેફિપીણું.

તા.૭.૧.૧૮ : નો બનાવ

ભુજ શહેરના હિલગાર્ડન  મેઇનગેટ  સામે રોડ પર જગદીશ શાંતિલાલ મીઠીયા નામના શખ્સે કેફિપીણું પીધેલ હાલતમાં વાહન ચેકિંગ દરમ્યાન પોતાની કબ્જાની મો.સા.હીરોહોંડા  સ્પલેન્ડર જેના નં.જી.જે ૩ એચ.જે.૪૬૪૧ વાળી કિ.રૂ.૧૫૦૦૦ /- નું ચલાવતો ભુજ એ ડિવિઝન પોલીસે તે શખ્સને ઝડપી પાડ્યો.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *