ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરવા પર નહીં થાય જેલ, રેલવેના આટલા નિયમોની સજામાં બદલાવ

th-2-6

ભારતીય રેલવે અનેક નાના ગુનાઓ માટે કેદની જોગવાઈઓને દૂર કરવાની યોજના બનાવી રહ્યું છે. આમાં ફક્ત ટિકિટ વિના મુસાફરી કરવા પર દંડની જોગવાઈ રહેશે. આ માટે કેદની જોગવાઈ દૂર કરવાની શક્યતા છે. અદાલતો પરનો ભાર ઓછો કરવા માટે કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે ભારતીય કાયદાઓ અને જોગવાઈઓને દૂર કરવાની…