લીમડી ગ્રીન ચોક ખાતે ચીન સામે રોષ વ્યક્ત કરી રાષ્ટ્રધ્વજ સળગાવામા આવ્યો

ભારત ચીનની બોર્ડર પર જે છેલ્લા 45 વર્ષ મા ના થયું હતું તે સોમવારે રાત્રે ઘટના બનીબંને દેશના જવાનો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારત કમાન્ડિંગ ઓફિસર સહિત સૈનિકો શહીદ થયા છે આ હુમલામાં ભારતના 20 બિહાર રેજીમેન્ટ ના કમાન્ડીગ ઓફિસર કર્નલ સંતોષ બાબુ સહિત શહીદ થયા છે તે સિવાયના હવાલદાર પાલન અને સિપાહી કુંદન ઝાલા પણ શહીદ થયા છે આ ઘટનાનો લીંબડી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો લીમડી સરદારસિંહ રાણા યુવા ગ્રુપના કાર્યકરો તેમજ સંઘ પરિવારના કાર્ય કરો મોટી સંખ્યામાં આગેવાનો એકઠા થઈને ચીનની વિરોધી નીતિનો વિરોધ નોંધાવ્યો હતો અને ભારતીય શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી લીંબડીમાં ગ્રીન ચોક માં કાર્યકરો દ્વારા ચીનના રાષ્ટ્રધ્વજનું કરવામાં આવ્યો

(રીપોર્ટર મહિપતભાઈ મેટાળીયા)