ભાવનગરમાં મારામારી અને રિવોલ્વર દેખાડી ધાક ધમકી આપતા માથાભારે તત્વો સામે કડક પગલાં લેવા માંગ કરાઇ

તા ૧૫/૦૬/૨૦૨૦ ને સોમવાર કલ હમારા યુવા સંગઠન દ્વારા ધંધુકા મામલતદાર કચેરી ખાતે ભાવનગરમાં આર્મીમેન પરીવાર સાથે રાજેશ જોષી દ્વારા કરવામાં આવેલ મારામારી અને રિવોલ્વર દેખાડી ધાક ધમકી આપતા માથાભારે તત્વો સામે કડક પગલાં અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન આપવામાં આવ્યું. સમયસર ફરિયાદ દાખલ કરવામાં નહી આવે તો કલ હમારા યુવા સંગઠન દ્વારા ગુજરાતભરમાં આંદોલન કરાશે.લોકડાઉનના નિયમોનું પાલન કરીને આવેદનપત્ર આપતા કલ હમારા યુવા સંગઠન ધંધુકાના કાર્યકર્તાઓ
(૧)સંજયભાઈ સોલંકી
(૨)ચિરાગભાઈ ચૌહાણ
(૩)મહેશભાઈ
(૪)મેહુલભાઈ