ભુજ શહેરમાં સાગર ગેસ્ટ હાઉસ નીચે રોડ પર છઠ્ઠીબારી રિંગ રોડ પાસે કોઈ અજાણ્યા શખ્સોએ કરી જાહેરમાં ચોરી. ( આરોપી ફરાર )
તા.૯.૧.૧૮ : નો બનાવ
ભુજ શહેરમાં સાગર ગેસ્ટ હાઉસ નીચે રોડ પર છઠ્ઠીબારી રિંગ રોડ પાસે કોઈ અજાણ્યા શખ્સોએ બિપિનભાઈ કરમચંદ ગાલા પોતાની ગાડી નં.જી.જે.૧૨ સી.જી.૬૩૩૬ વાળીમાં પોતાનું લેપટોપ કિ.રૂ.૧.૦૦૦૦૦ તથા રોકડા રૂ.૧.૦૦૦૦૦ એમ કુલ્લે રૂ.૨.૦૦૦૦૦ રાખી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસ માં ગયેલ દરમ્યાન ડ્રાઇવરને તમારા પૈસા પડી ગયેલ છે તેમ કહીને કોઈ અજાણ્યા શખ્સોએ ડ્રાઇવરને નીચે ઉતારીને ગાડીમાં રાખેલી બેગની ચોરી કરી ગુન્હો કર્યો. ત્યાર બાદ ભુજ એ ડિવિઝન પોલીસે તપાસ હાથધરી ( આરોપી ફરાર )
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.