દેવગણ દ્વારા જે ગુસતાખી કરેલ જેને કારણે દરેક ભારતીયની લાગણી દુભાવેલ તેના વિરુદ્ધ IPC કલમ હેઠળ સખ્ત પગલાં લેવા કલેકટરશ્રીને રજુઆત કરવામાં આવેલ

151f7ef5-95fc-41b7-b7a8-5fab83568cc4

આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (માયનોરીટી ડીપાર્ટમેન્ટ) ના આદેશ અનુસાર હીન્દુસ્થાન ના બાદશાહ મહાન સૂફી સંત ખ્વાજા ગરીબ નવાઝ ની શાનમાં અમિત દેવગણ દ્વારા જે ગુસતાખી  કરેલ જેને કારણે દરેક ભારતીયની લાગણી દુભાવેલ  તેના વિરુદ્ધ IPC કલમ હેઠળ સખ્ત પગલાં લેવા કલેકટર શ્રી ને રજુઆત કરવામાં આવેલ તેમજ તાજેતરમાં સંત મોરારી બાપુ પર ભાજપના માજી ધારાસભ્ય પબુભા માણેક દ્વારા  દ્વારકા ખાતે હુમલો કરવામાં આવેલ તેની સામે IPCની કલમ હેઠળ સખ્ત પગલાં લેવા કલેકટર શ્રી ને રજુઆત કરવામાં આવેલ જેમા ચેરમેન અનવરખાન, પ્રદેશ પ્રતિનિધિ સાજીદ કાઝી,રજાક કુરેશી, અફજલખાન પઠાણ,તૌસીબ પઠાણ, મહેન્દ્ર સિંહ ગોહિલ વિ હાજર રહેલ.

(એજાદ સેખ રીપોર્ટર )