જખૌ મનરેગા કૌભાંડ માં જખૌ ના પૂર્વ સરપંચ લાખાજી અબડા ના નલિયા કોર્ટ દ્વારા 3 દિવસ ના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા
જખૌ મનરેગા કૌભાંડ માં જખૌ ના પૂર્વ સરપંચ લાખાજી અબડા ના નલિયા કોર્ટ દ્વારા તા :- 01, 02 અને 03 સુધી 3 દિવસ ના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા, હાલે જખૌ પૂર્વ સરપંચ નલિયા પોલીસ કસ્ટડી માં….