આજરોજ કરછ જિલ્લા માં કોરોના વાયરસના પાંચ નવા પોઝીટીવ કેસ નોંધાયા
આજરોજ કરછ જિલ્લા માં કોરોના વાયરસના પાંચ નવા પોઝીટીવ કેસ નોંધાયા
કચ્છમાં કોરોના કેસ નો સિલસિલો યથાવત
આજે નવા 5 પોઝીટીવ કેસ નોંધાયા
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા યાદી મુજબ કચ્છમાં 5 કેસ નોંધાયા