કચ્છમાં સતત વધી રહેલો કોરોના નો ગ્રાફ યથાવત આજે કચ્છમાં વધુ 6 કેસ નોંધાયા

આજે જિલ્લામાં કોરોના વાયરસના ૦૬ નવા પોઝીટીવ કેસ નોંધાયેલા છે. જેની વિગતો નીચે મુજબ છે,

૧) લોકેશ જયકિશન લાલચંદાની, ઉ.વ. ૩૧, પુરુષ, મેઘપર બો. અંજાર
૨) મિલન અરવિંદ પુરોહિત, ઉ.વ. ૩૨, પુરુષ, અંતરજાળ, ગાંધીધામ
૩) ભરતસિંહ મેરૂભા જાડેજા, ઉ.વ. ૫૭, પુરુષ, જતાવાડા, રાપર
૪) ધવલ પ્રતાપભાઈ ઠક્કર, ઉ.વ. ૩૮, પુરુષ, સુરત. ગુજરાત
૫) હર્ષાબેન પ્રતાપભાઈ ઠક્કર, ઉ.વ. ૬૦, સ્રી, સુરત, ગુજરાત
૬) ડી. એન. પાંડે, ઉ.વ. ૪૭, પુરુષ, બી. એસ. એફ. ભુજ
૭) સંજય એક્કા, ઉ.વ. ૪૩, પુરુષ, આર્મી – ભુજ