જુઓ ક્રાઇમ સમાચાર || Crime News || કરછ કેર ટીવી ન્યુઝ
🔴 માધાપરના રામનગરી વિસ્તારમાથી જુગાર રમતા આઠ ખેલીયો પાંજરે પુરાયા
🔴 અબડાસાના ગોલાય રખાલમાં સસલાનો શિકાર કરી રહેલી ટોળકીને દબોચી લેવામાં આવી
🔴 ભુજમાં કૌટુંબિક બાબતે વેવાઈ પક્ષના બે પરિવારની મારમારીમાં છ ઘવાયા
🔴 રાપરમાં પાડોશીઓના ત્રાસથી વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ત્રણ શખ્સો સામે ફરિયાદ
🔴 ગાધીધામ તાલુકાનાં અંતરજાળમાં જુગાર રમતા છ ખેલીઓની અટક કરાઇ
🔴 અંજારમાં યુવાનને ઇલેક્ટ્રીક સોર્ટ લાગતાં મુત્યુ નીપજયું
🔴 ખાવડા પોલીસ પર થયેલા હુમલાના બનાવમાં વધુ 21 લોકોની ધરપકડ કરાઇ
🔴 અંજાર ના નાની નાગલપર ગામથી માનસિક બીમાર સગીરાનું અપહરણ કરાઇ હોવાની ફરિયાદ નોધવાઈ
🔴 મોતી તળાવ ખાતે ક્રેનના દાગીના નીચે દબાઈ જતાં ક્રેનના હેલ્પરનું મોત