વાડજ પોલીસ સ્ટેશનના PI રાઠવાની બદલી અંગે રજૂઆત કરતો પત્ર સોશિ. મીડિયામાં વાયરલ

Untitled-4

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વાડજ પીઆઈ જે.આર.રાઠવાની બદલી કરવાની ઘટના અંગે રજુઆત કરતો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પત્રમાં નિષ્ઠાવાન અધિકારીની બદલીએ પોલીસનું મોરલ ઝીરો કર્યાનું જણાવ્યું છે. આ પત્રમાં પાર્ટીના અંદરના લોકો જ નુકસાન કરી રહ્યાનો ઉલ્લેખ કરી તેઓને બરતરફ કરવાની માંગણી કરાઈ છે. ગુજરાતમાંથી હિજરત એ જ ઉપાય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.પોલીસ બેડામાં વાયરલ થયેલો આ પત્ર રજૂ કરીએ છીએ.

રિપોર્ટ બાય : બીવીક શાહ – અમદાવાદ
કરછ કેર ટીવી ન્યુઝ