આદિપુરના અંતરઝાળ ના મુંદરા સર્કલ પાસે એક્ટિવા પર કાબુ ગુમાવતા એક્ટિવા ચકરા મા અથડાતા ૨૪ વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ મોત .

0
IMG-20180117-WA0004

આદિપુરના અંતરઝાળ ના મુંદરા સર્કલ પાસે એક્ટિવા પર કાબુ ગુમાવતા એક્ટિવા ચકરા મા અથડાતા ૨૪ વર્ષીય સંજયભાઇ અરજુનભાઇ ડોરૂ નામના યુવાનનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત યુવાન આદિપુર બે વારી નો રહેવાસી ગાડી નં.જી.જે.૧૨ સી.એન.૨૯૦૨ વાળી પર કાબુ ગુમાવતા ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧: ૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *