બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના જુના નાવડા ગામમાં વરસાદ વરસ્યો

e99fc009-4838-4847-9179-88a08da80015

એકાએક વાતાવરણ માં પલટો વરસાદ પડતા વાતાવરણ માં ઠંડક પસરી જવા પામી હતી. બજારો માં પાણી ચાલતા થયાં હતાં. ખેડૂતો માં ખુશી નો માહોલ જોવા મળીયો હતો.