રાજુલા તાલુકાના ઝાપોદાર ગામ પાસે ઘાતરડી ઓવરબ્રિજનું રિપેરીગ ચાલું હોવા છતાં લોકો ચાલીને જીવના જોખમે બ્રિજ પસાર કરતા નજરે ચડ્યા

રાજુલા તાલુકાના ઝાપોદાર ગામ પાસે ઘાતરડી ઓવરબ્રિજનું રિપેરીગ ચાલું હોવા છતાં લોકો ચાલીને જીવના જોખમે બ્રિજ પસાર કરતા નજરે ચડ્યા અથવા નવી માડરડી થી જૂની માડરડી થઈ રાજુલા જવા કે ધુડિયા આગરિયા તરફ આવવા ગોઠન સમા પાણી માં (ગરકાવ) પગપાળા/બાઇક ચાલક નદીના પ્રવાહ માંથી પસાર થવા મજબૂર બન્યા એટલે રાજુલા તાલુકાના લોકો ને મીડિયા ના માધ્યમ થી અપીલ કરવામાં આવે છે જ્યાં શુધી ધાતવડી ઓવરબ્રિજ નું કામ પૂર્ણ ના થાય ત્યાં શુધી તંત્ર દ્વારા જે ધુડિયા આગરિયા પાસે ડ્રાંયવર્જન ની સુવિધા છે તે માર્ગ પર થી ચાલે તેવી જાહેર જનતા ને અપીલ કરવામાં આવે છે.