નખત્રાણાના નવાવાસ પાસે આવેલ ૐકારેશ્વર મંદિર પાસે વ્હેતી ગટરથી શ્રદ્ધાળુઓમા નારાજગી


પંચાયત એક સાધે ત્યાં તેર તૂટે તેવો તાલ . જીલા ની મોટી પંચાયત નામ બળે ઓર દર્શન છોટે…
ભગવાન શિવનો પવિત્ર માસ શ્રાવણ નજીક છે ત્યારે પંચાયતે આ કામગીરી વહેલી તકે કરાવવી જોઈએ .અવાર નવાર આ સમસ્યા સર્જતાં મંદિરે આવતા દર્શનાર્થીઓ ની શ્રધા ને ઠેસ પહોંચે છે ..આમ તો નગર ની અનેક પારાવાર મુશ્કેલીઓ છેજ પણ પંચાયત એક સાધે ત્યાં તેર તૂટે તેવો તાલ સર્જાયો છે …રસ્તા પાની ગટર ની સમસ્યા તો ગામ ની કાયમિજ છે કારણ કે જન પ્રતિનિધિઓ ને પદ લેવા મા રસ છે કામો કરવા માં નહિ અન્ય સમસ્યા તો ઠીક આ મન્દિર ની સમસસ્યા ઉકેલાય તો પણ સારુ કહેવાય