ફુલેશભાઈ માહેશ્વરી ના દિવંગત આત્મા ની શાંતિ મળે અવિરત આ સેવા એમની ચાલુ રહેશે

ફુલેશભાઈમાહેશ્વરી ના દિવંગત આત્મા ની શાંતિ મળે અવિરત આ સેવા એમની ચાલુ રહેશે
આજરોજ તા: ૧૪/૦૭/૨૦૨૦ ના રોજ મંગળવાર ના રોજ માધાપર ક્રિષ્ના સોસાયટી ની પાછળ ૧૨૫ ફુટ કૂવા માં બિલાડો પડી ગયેલ એવો ગૌ રક્ષક ને ફોન આવતા જીવ દયા ની ટીમ તાત્કાલિક પહોંચી ક્રેન ભાડે મંગાવી ૭ કલાક ની મહા મહેનતે રેસ્ક્યુ કરી ને કાઢવા મા આવ્યો
આ રેસ્કયુ ઓપરેશન સહયોગી જીવ દયા પ્રેમી
ભાવેશ પરમાર,
જયેશ કોઠારી,
રવિ શેઠ,
દિપક ભીલ,
રણજીત ભીલ,
પરેશ ગીરી
મનસુખ વરસાણી,
પિયુષ રાઠોડ,
કાનો રબારી,
કિર્તી ભાઈ પટેલે ક્રેન નો ભાડૂ ચુકવવા માં આવ્યો હતો
બને સંસ્થા નો સહયોગ મળ્યો હતો
વિશ્વ હિન્દુ પરિષદ પછીમ કચ્છ
શ્રી ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌ સેવા સમિતિ
