વર્ધમાન નગર એચડીએફસી પાછળ રહેતા છ પરપ્રાંતિય ના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ

જાણવા મળતી વિગતો મુજબ વર્ધમાન નગર એચડીએફસી પાછળ રહેતા જાફરાબાદ થી આવેલા નલિયા અલ્ટ્રાટેક કંપનીમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.જાફરાબાદ થી પરપ્રાંતીઓ ના પ્રાઇવેટ લેબમાં રિપોર્ટ કરાવતા રિપોર્ટ કોરોના પોઝિટિવ આવેલ છે આ પરપ્રાંતીઓ જાફરાબાદ થી ૭/૧૧ ના કચ્છ આવેલ છે.

રિપોર્ટ બાય : કરણ વાઘેલા – ભુજ