ભુજ તાલુકા નું NRI ગામ કે જ્યાં થાય છે કરોડો રૂપિયા ની ગૌચર જમીન પર મસમોટું દબાણ તો કોની મહેરબાની થી આ દબાણ થાય છે ?


ભુજ તાલુકા ના બળદિયા ગામ જે ગામ N R I અને આખા ગુજરાત માં પૈસા માં ફર્સ્ટ નબર કહેવાય છે તે ગામ માં ભૂમાફિયાઑ દ્વારા થાય છે દબાણ આ દબાણ સરકાર ની પરમીશન મળી છે કે નહીં તે એક સળગતો સવાલ ?
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગૌચર જમીનમાં વાડી બનાવવામાં આવી રહી છે તેવી લોક મુખે ચર્ચોઓ થઈ રહી છે.આ ગૌચર જમીન પર વાડી બનાવવા કોને આપી પરમીસન ?
આ બાબતે સરપંચ અને તલાટી ને જાણ નહીં હોય કે પછી ?
તો શું આ બાબતે મામલતદાર સાહેબ ને નહીં હોય ખબર ?
અને કલેક્ટર ને આ વાત ની કોઈ જાણકારી હશે કે નહીં ?
જુમખા રોડ ની આજુબાજુ જે ગૌચર જમીન છે ત્યાં થાય છે દબાણ તો શું આ જમીન ખાતેદાર માં ખપી જશે કે તંત્ર ની મીઠી નજરથી વેચાઈ જશે ?
આ બાબતે ટૂક સમય માં કચ્છ કેર ટીવી ન્યૂઝ કરસે પરદા ફાસ ?