કચ્છમાં કોરોનાનો કહેર: દિવસે ને દિવસે કેસ વધતા જોવા મળી રહ્યા છે



કોરોના કેસ દિવસે ને દિવસે વધતા જાયછે જ્યારે કચ્છ માં પણ રોજના 8 થી 10 કેસ જોવા મળેછે જેને ધ્યાને લઇ સરકાર પણ એક્શન મોડ આવી ગઈ છે દરેક શહેર તેમજ ગામડાઓ માં માસ્ક ના પહેરનારને 200 કે તેથી વધારે દંડ ભરવો પડશે જેમાં આજે કેરા ગામે પોલીસ તેમજ કેરા ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી કરાઇ હતી જે રોજ ચાલુ રહેશે તેવું પોલીસ દ્વારા જણાવાયું હતુ.