સામખિયાળી પાસેથી બે ભેંસોને કતલખાને લઈ જાતા બે શખ્સોની અટક.

સામખિયાળી પાસે ગત રાત્રિના સમય ભુજના કતલખાને લઈ આવાતી બે ભેંસોને બચાવી લેવામાં આવી હતી. પોલીસે જણાવ્યુ છે કે, સામખિયાળી ટોલનાકે જીપ નં.જી.જે ૧૨ વાય. ૭૯૪૩ વાળીને રાત્રિના સમય રોકવામાં આવી હતી. આ જીપમાં બે ભેંસોને કતલખાને લઈ જવામાં આવતી હતી. જીપમાં બે શખ્સોએ રાણા કરશન રબારી રહે,શિકારપુર ભચાઉ, તથા પુજા હાજી રબારીને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *