સાવરકુંડલાના બગોયા ગામે કૌટુંબીક કાકાએ ભત્રીજી પર દુષ્કર્મ આચરી આપી ચીમકી

સાવરકુંડલાતાલુકાના બગોયા ગામે રહેતી એક 20 વર્ષીય યુવતીના કૌટુંબિક કાકા ફિરોજભાઈ હકીમભાઈ જોખીયા રહે. રાજુલા વાળાએ યુવતીને આરોપી તથા તેમના ભાઈ મહેબુબભાઈ હકીમભાઈ જોખીયા યુવતીને રીક્ષામાં ભગાડી જઈ ફિરોજ હકીમભાઈએ યુવતીની મરજી વિરૂઘ્ધ અલગ અલગ જગ્યાએ વારંવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર કરી યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભોગ બનનાર યુવતીએ બે સામે ફરિયાદ નોંધાવી હતી.