આ કોરોનાની મહામારીમાં lockdown દરમિયાન અતિ ગરીબ વ્યક્તિને કાચા અનાજ ની કીટો નું વિતરણ કરેલ.

3

મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર શિપિંગ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જનરલ સેક્રેટરી શ્રી મનસુખ માંડવીયા જી શ્રી મોહન કુંદરીયા જી શ્રી મહેન્દ્રસિંહ જી સરવૈયા મળીને આ કોરોનાની મહામારીમાં lockdown દરમિયાન અતિ ગરીબ વ્યક્તિને ખાખોડિયા વિજયભાઈ હરીશભાઈ દેવીપૂજક હસ્તક તેમના સમાજમાં જેવા કે વિધવા નિરાધાર જેવા કે જેની આગળ પાછળ કોઈ ન હોય સહારો તેવા વ્યક્તિઓને આ કોરોના ની મહામારી ને ધ્યાનમાં લઈને કાચા અનાજ ની કીટો નું વિતરણ કરેલ.

રિપોર્ટ. ઉમેશ ગોરાહવા
બોટાદ, બરવાળા