ગોયરસમા ગામનું જેતાસર તળાવ ૧૩ વર્ષ બાદ અને ભાનાસર તળાવ ૧૭ વર્ષ બાદ ઓવરફ્લો થતા સરપંચ અને ગામલોકો દ્વારા કરાયા વધામણા