ભચાઉ તાલુકાના જંગી ગામે જીવલેણ બીમારીમાં 10 થી વધુ પશુઓના મોત

bae330de-771f-478e-9ee0-2ba22c91231a

ભચાઉ તાલુકાના જંગી ગામે જીવલેણ બીમારીમાં 10 થી વધુ પશુઓના મોત થયા હોવાના કારણે   જીલ્લા સરહદ ડેરી અને જંગી  ઉત્પાદક સહકારી મંડળી અને કરછ માલધારી વિકાસ સંગઠનના સહયોગથી  તાત્કાલીક  જંગી ગામે  પશુપાલન રસીકરણ કેમ્પ યોજાયો  જંગી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન   અને કચ્છ માલધારી વિકાસ સંગઠન ઉપપ્રમુખ શ્રી સોમાભાઈ રબારી કચ્છ જીલ્લા માલધારી વિકાસ  સંગઠનના પ્રમુખ થાવરભાઇ રબારી ભચાઉ અને પરદેશ માલધારી વિકાસ સંગઠન ઉપપ્રમુખ શ્રી ગોવાભાઈ પરદેશ મહામંત્રી વિભા ભાઇ આબલીયારા ભચાઉ તાલુકા પશુ ચિકિત્સા અધિકારી ડોકટર પરેશભાઇ વિરપારી ડોકટર જાદવ ભાઇ  ડોકટર  વિનોદ ભાઇ શર્મા ડોકટર સુભાષ સોલંકી  વગેરે ઉપસ્થિત રહ્યા   હતા

રીપોર્ટર: અસલમ સોલંકી ભચાઉ