સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકા પંચાયતના પ્રમુખનું કોરોના સંક્રમણના કારણ થી નિધન

લોકેશન.ચુડા

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી મગનલાલ ભાઈ વાઘેલા જેવો કારોલ ગામના વતની હતા. ચુડા તાલુકાના તાલુકા પંચાયતના પ્રમુખ મગનલાલ ભાઈ વાઘેલા કોરોના સંક્રમિત ના કારણે નિધન થયેલ છે જેઓ 2016માં ન્યાય સમિતિના ચેરમેન તરીકે ફરજ બજાવી રહેલા હતા. ચુડા તાલુકાના તાલુકા પ્રમુખ મગનલાલ ભાઈ જી વાઘેલા હાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા અને તાલુકા પંચાયતના પ્રમુખ તારીખે સારી એવી કામગીરી કરી રહ્યા હતા તેવામાં કોરોના પોઝિટિવ આવતા સુરેન્દ્રનગર ખાતે ગાંધી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું

રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી સુરેન્દ્રનગર: 9016979696