જૂનાગઢ શહેરમાં ૧૮ સહિત જિલ્લામાં ૩૬ લોકો કોરોના પોઝિટિવ

(જૂનાગઢ) શહેરના ૧૮ સહિત જૂનાગઢ જિલ્લાના ૩૬ વ્યક્તિઓ કોરોના પોઝેટીવ જાહેર થતાં તંત્ર થયું દોડતું જૂનાગઢ જિલ્લા આરોગ્ય અધિકારી ડો ચેતન મહેતાના જણાવ્યા અનુસાર ગઇકાલે સાંજ સુધીના ૨૪ કલાક દરમિયાન જૂનાગઢ શહેરમાં ૧૮ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, આ સિવાય જુનાગઢ ગ્રામ્યના ૨, કેશોદના ૧, માળિયા હાટીનાના ૧, માણાવદરના ૧, મેંદરડાનાં ૧, માંગરોળના ૧, વંથલીના ૪ અને વિસાવદરના ૭ વ્યક્તિના કોરોના પોઝિટિવ હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. જૂનાગઢ શહેરના ૧૮ સહિત જૂનાગઢ જિલ્લાના ૩૬ વ્યક્તિઓ કોરોના પોઝેટીવ જાહેર થતાં તંત્ર દ્વારા તમામ દર્દીઓને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા આરોગ્ય અધિકારી ડો ચેતન મહેતાના જણાવ્યા અનુસાર ગઇકાલે સાંજ સુધીના ૨૪ કલાક દરમિયાન જૂનાગઢ શહેરમાં ૧૮ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, આ સિવાય જુનાગઢ ગ્રામ્યના ૨, કેશોદના ૧, માળિયા હાટીનાના ૧, માણાવદરના ૧, મેંદરડાનાં ૧, માંગરોળના ૧, વંથલીના ૪ અને વિસાવદરના ૭ વ્યક્તિના કોરોના પોઝિટિવ હોવાના રિપોર્ટ સામે આવ્યા છે.