દારૂ પ્રકરણમાં કેરાના ચાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા

ભુજ તાલુકાના દારૂ પ્રકરણમાં તાજેતરમાં એલસીબીના હાથે પકડાયેલા ચાર લાખના દારૂના કેશમાં બેદરકારી માનકુવા પોલીસ મથકના એસએસસી સહિત ચાર કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. બુધવારે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ  આ વિશે નો હુકમ જારી કર્યો હતો લાંબા સમયથી દારૂનો ધંધો કરતા અને પોલીસની મીઠી નજર તળે બેફામ બનેલા કેરા ગામના અનોપસિંહ અભિષેક સિંહ રાઠોડ ચાર લાખનો દારૂ એલસીબીએ કચ્છ દ્વારા પકડી પાડ્યો હતો

રિપોર્ટ બાય: રવીલાલ કેરા