આજે ભુજ તાલુકાના મખણા ગામે ૬૬ કેવી માંથી વીછીયા ફીડર અને પાયરકા ફીડર મા વીજ પુરવઠો શરુ કરાયો

b055e499-1873-42f5-8c77-13b9aecdc84f

આજે ભુજ તાલુકાના મખણા  ગામે ૬૬ કેવી માંથી વીછીયા ફીડર અને પાયરકા ફીડર મા વીજ પુરવઠો શરુ કરતા પશ્ર્ચિમ કચ્છ પી જીવીસીએલ  ભુજના અધિક્ષક ઇજનેર શ્રી ગરવા સાહેબ તથા કાનજી દાદા કાપડી તથા કાર્યપાલક ઇજનેર શ્રી પરમાર સાહેબ.નાયબ કાર્ય પાલક ઇજનેર શ્રી કોટવાલ સાહેબ તથા આહીર લખાભાઇ રામા ભાઇ નથરકુઇ . નયનભાઈ કાપડી.પીજવીસીએલ દેશલપર ની  હાજરી માં સ્વીચ ઓન કરીને ચાલુ કરવામાં આવી આ ફીડર શરુ થવા ના કારણે નથરકુઇ.વ્યારા.વીછીયા.કુવાથડા .પાયરકા ગામ ના ખેડૂતો ને પુરતા વોલટેજ થી વીજ પુરવઠો મડી રહેશે નથરકુઈ જૂથ ગામ પંચાયત વતી સંરપચ શ્રી આયર રામાભાઈ વીસાભાઇ એ ગુજરાત સરકાર નો અને પીજવીસીએલ ના તમામ અધિકારીઓ નો આભાર માન્યો હતો

રિપોર્ટ બાય:દિલીપ જોશી કચ્છ કેર ટી.વી.ન્યુઝ ગઢસીસા