પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નગરપાલિકામાં સામાન્ય સભા મળી જેમાં અલગ અલગ કમેટીના ચેરમેન ની નિમણુક કરવામાં આવી

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નગરપાલિકા ની સામાન્ય સભા ની મીટીંગ આજરોજ રાધનપુર નગરપાલિકા ખાતે મળેલી બેઠકમાં સાત કમીટીની રચના કરવામાં આવી
જેમાં કારોબારી સમિતી ના ચેરમેન શ્રી ગણેશજી ઠાકોર
બાંધકામ વિભાગ ના ચેરમેન રસુલખાન બલોચ ટાઇન પલિનીગ ચેરમેન સવિતા બેન શ્રી માળી પાણી પુરવઠા મંજુલા બેન ગોકલાણી લાઈટ સમિતિ લાશુ બેન મકવાણા સેની ટેસન હરદાસ ભાઈ આહીર શેહરી આવાસ યોજના કલી બેન ઠાકોર ની વરણી કરવામાં આવી રાધનપુર નગરપાલિકા કોંગ્રેસ સમિતિઓ ની રચના કરી
નગરપાલિકા ના પ્રમુખ શ્રી મહેશભાઈ અદા ને મીટીંગ માં ખરીદી કરવાની સત્તા આપવામાં આવી ભાજપ ના કોપરેટરો વિરોધ કર્યો હતો કે 60 લાખ ના કુભાડ ને લઈને સભા ઉગૅ બની હતી ત્યારે થૅડ પાટી એજન્સી ને રદ કરવા નો ઠરાવ કર્યો જેમાં 1 જીયા કન્સલ્ટિંગ સી 2 ડીસા સિવિલ એન્જિનિયર બેન્ચ માકૅ કનટસન ને રદ કરવા માટે ઠરાવો કરવામાં આવેલ
સફાઈ ની કામગીરી બાબતે ખોડિયાર ટુસ એન્ડ ટ્રાવેલ્સ ના નામે કુભાડ ની તપાસ ની ભાજય દ્વારા તપાસ ની માંગણી કરવામાં આવી
બાઇટ હરદાસ ભાઈ આહીર સેનેટરી વિભાગ ચેરમેન
બાઇટ સવિતા બેન શ્રી માળી ચેરમેન શ્રી ટી પી રાધનપુર નગરપાલિકા