અમદાવાદ જિલ્લા ના ધંધુકા તાલુકાના ધોળી ગામે આભ ફાટયું

ધંધુકા:ધોળી કમાલપર ગામ ના ખેતરમાં અચાનક જ વાદળમાંથી એકાએક વીજળીના કડાકા ભડાકા સાથે એકદમ જ અંધારું થઈ ગયું અને ડરાવનું દ્રશ્ય જોવા મળ્યું હતું તે પછી અચાનક જ આભમાંથી એકાએક એક જ જગ્યાએ વરસાદ પડવાનું ચાલુ થઈ ગયો હતો જે જગ્યાએ વરસાદ પડ્યો હતો તે જગ્યા ઉપર વરસાદ ના છાંટા ૨૦ થી ૨૫ મીટર ઉપર જતા હતા.આ નજારો ગ્રામજનોએ તેમના મોબાઈલ ના કેમેરામાં કેદ કર્યો હતો તેના દ્રશ્યો તમને જોવા મળે છે.

રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર