મોવિયા પાસે પુલ પરથી કાર નીચે ખાબકી,બાળકીનું મોતઃ ૪નો બચાવ

b1371d5a50b6a79859ec461fbf7c74bde11b2cbc6140250178aefbc124b0b7e6

ફાયરની ટીમે ત્રણ કલાકની જહેમત ઉઠાવી બાળકીનો મૃતદેહ શોધ્યો ગોંડલઃ ગોંડલ તાલુકાના મોવિયા ગામ પાસે કારચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર પુલ નીચે ખાબકી હતી.કારમાં સવાર પાંચ લોકોમાંથી એક બાળકીનું મોત નીપજ્યું હતું. વિરપુર રહેતાં વિપુલભાઈ જેરામભાઈ વામજા ઉ.૩૧ તેમનાં પત્ની,બે પુત્રીઓ,એક પુત્ર સાથે પોતાની કારમાં બાબરાથી વિરપુર જઇ રહ્યા…