માંડવી કચ્છ ના સામજીભાઇ સીદીભાઇ ચૌહાણ તે સ્વ.સીદીભાઇ શંકરભાઇ ચૌહાણ અને રૈયાબેન સીદીભાઇ ચૌહાણ ના મોટા પુત્ર નું આજરોજ સાંજે 5/30 વાગે દુઃખદ અવસાન થયેલ છે.

માંડવી કચ્છ ના સામજીભાઇ સીદીભાઇ ચૌહાણ તે સ્વ.સીદીભાઇ શંકરભાઇ ચૌહાણ અને રૈયાબેન સીદીભાઇ ચૌહાણ ના મોટા પુત્ર નું આજરોજ સાંજે 5/30 વાગે દુઃખદ અવસાન થયેલ છે.તે મણીબેન (જીવતીબેન) ના પતિ હરેશભાઈ, માલતીબેન,સુનિતાબેન,સુરેશ,ના પિતા તેમજ પ્રાગજીભાઈ,લાભુભાઈ, કાન્તીભાઈ, લીલાબેન,સવિતાબેન ના મોટાભાઇ તેમજ ચૌહાણ પરિવાર ના વડીલ અને મિનાબેન, મંજુલાબેન તેમજ મનોજભાઇ અને ગૌતમભાઇ ના સસરા અને તેમજ રોહીત,ચેતના,હિના,વિનય,જય ના દાદા નું દુઃખદ અવસાન થયેલ છે તેઓની સ્મશાન યાત્રા આજે સાંજે તેમના નિવાસસ્થાન કલ્વાણ રોડ વાલ્મિકી નગર થી ૮/૦૦ વાગે નિકળશે તેમની અંતિમયાત્રા પવનચક્કી મધે કરવા મા આવશે આ દુઃખદ સમાચાર ની સવૅ પરિવારને જાણ થાય
સદગતિ આત્મા ને પરમકૃપાળુ શાંતિ આપે એવી પ્રાર્થના
શૌકાતુર હરેશભાઈ, પ્રાગજીભાઈ,તેમજ સ્થાનિક સમાજ ના પ્રમુખ કમલેશભાઈ અને કાન્તીભાઈ તેમજ સવૅ ચૌહાણ પરિવાર
🙏🙏🙏🙏🙏😭😢😓🤭😓🥱😭😭😭
🕉️શાતિ શાંતિ શાંતિ

રિપોર્ટ બાય : કરણ વાઘેલા – ભુજ