ભુજ તાલુકાનાં હિરાણીનગર રોડ ઉપર માધાપર એક શખ્સે કર્યો દેશી દારૂનો વેચાણ. ( આરોપી ફરાર )
તા.15.2.18 : નો બનાવ
ભુજ તાલુકાનાં હિરાણી નગર રોડ ઉપર માધાપર એક શખ્સે પોતાના કબ્જાની મો.સા. નં.જી.જે.12 બી.એમ.1453 વાળીમાં ગે.કા.રીતે પાસ પરમીટ વગર દેશીદારૂની કોથળી નંગ-50 કિ.રૂ.240 /- નો પ્રોહી મુદ્દામાલ તથા મો.સા.રૂ.20000 /- એમ કુલ્લે રૂ.20240 /- નો મુદ્દામાલ સાથે રેડ દરમ્યાન ભુજ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો. ( આરોપી ફરાર )
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.