આરટીઓ રીલોકેશન સાઈડ પાસે ટ્રક ડ્રાઈવરે કેફિપીણું પીધેલી હાલતમાં ટ્રક ચલાવતા,૨ ફોરવ્હીલ ગાડી,લશ્કર ચોકીના આડશમાં મુકેલ પિપો ,રોડના ડિવાઇનર ,તેમજ ૧ નાની વય બાળકીને હડફેટ લઈ ઊભી રહી ગઈ હતી .એએ બનાવ બાદ લોકો ,નાગરિકો ,વેપારીઓમાં ભયનું લખલખું પસાર થઈ ગયું હતું .

હમણાં બે દિવસ પહેલા આરટીઓ રીલોકેશન સાઈડ પાસે ટ્રક ડ્રાઇવરે કેફિપીનું પીધેલી હાલતમાં ટ્રક ચલાવતા ૨ ફોરવ્હીલ ગાડી ,લશ્કર ચોકીના આડશમાં મુકેલ પિપો ,રોડના ડિવાઇનર ,તેમજ ૧ નાની વયની બાળકીને હડફેડ લઈ ઊભી રહી ગઈ હતી આ બનાવ બાદ લોકો ,નાગરિકો ,વેપારીઓમાં ભય લખલખું પસાર થઈ ગયું હતું . હજુ હમણાં જ જિલ્લા ટ્રાફિક પોલીસ ,ભુજ ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ પ્રાદેશિક વાહન વ્યવહાર સહિત અન્ય ટ્રાફિક બાબતે જાગૃત સંસ્થાઓ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ હોમેટ જાગૃત વિશે રેલી તેમજ સમજણ અપાઈ હતી તેમ છતાં આવા બનાઓ બનતા કાયદો -વ્યવસ્થા હજુ પણ કથળેલી હાલત માં હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ટ્રક ચલાવનાર કેફી પીણું હાલત માં હતો. આગામી સમયમાં મહાશિવરાત્રી ,હોળી -ધૂણેટી ,ચેટી ચાંદ, રામનવમી , હનુમાન જ્યંતી ,મહાવીર જ્યંતી ,૧૦ ,૧૨,ની મહત્વની પરીક્ષાઓ સહિત તહેવારો આવી રહ્યા છે તો આવા દિવસોમાં તમામ સર્કલો ગ્રાહકો ,નાગરિકો ભીડભાડથી ઊભરતા હશે .તેમાં જો આવી ઘટના બને તો જાનહાનિ ,માલહાનિ ઘણી બધી થઈ શકે છે. ટ્રાફિક નિયમન  કરતી પોલીસે સતત પેટ્રોલીંગ કરી દરેક સર્કલો ,રોડ હાઇવે પર ચકાસણી કરી આવા બનાવોને ઊગતા જ ડામી દેવા જરૂરી બન્યા છે. તેવું ભુજ ની પ્રજા ,ભુજની વેપારી સંસ્થાઓ સહિત અન્યોનો સૂર છે. તેમજ સમયનો તકાજો પણ છે

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *