માંડવી તાલુકાનાં ભેરેયા ગામના બસ સ્ટેશન પાસે એક શખ્સ કેફી પીણું પી બકવાસ કરતો ઝડપાયો.

તા.15.2.18 :નો બનાવ

માંડવી તાલુકાનાં ભેરેયા ગામના બસ સ્ટેશન પાસે ભરતભાઇ રાજાભાઈ ગોહિલ નામના શખ્સે પાસ પરમીટ વગર જાહેરમાં કેફી પીણું પી બકવાસ કરતો બીજાને હેરાન કરતો ગઢશીશા પોલીસે ઝડપી પાડ્યો.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *