મુંદરા તાલુકાનાં ઝિરો પોઈન્ટ શક્તિનગર વચ્ચે રોડ પર એક શખ્સે પોતાના કબ્જાનું વાહન પૂરઝડપે અને બેદરકારી થી અકસ્માત સર્જાય તે રીતે ચાલવીને ગુન્હો કર્યો.
તા.15.2.18 : નો બનાવ
મુંદરા તાલુકાનાં ઝિરો પોઈન્ટ શક્તિનગર વચ્ચે રોડ પર અનવર જૂસબ જુણેજા નામના શખ્સે પોતાના કબ્જાનું વાહન નં.જી.જે.12 એવી 4160 વાળીમાં મંડપ સર્વિસના લાકડા નંગ-20 ભયજનક રીતે ભરી અકસ્માત સર્જાય તે રીતે પૂરઝડપે બેદરકારી રીતે ચલાવી ગુન્હો કર્યો ત્યાર બાદ મુંદરા પોલીસે તે શખ્સને ઝડપી પાડ્યો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.