ગુજરાત રાજ્યના સુપ્રસિદ્ધ ગાયિકા અલવીરા આલમ મિર તા.10/3/ના ગાંધીધામમાં લગ્નપ્રસંગ રાસગરબાની રમઝટ બોલાવશે

ગાંધીધામમાં અલવીરા આલમ મિર પહેલી વાર સુંદરપૂરીમાં લગ્ન પ્રસંગે પધારી રહી છે સ્વ કાનજી ભાઈ ભટ્ટીના લગ્ન પ્રસંગે તા.10/3/2021 ના રોજ લગ્ન પ્રસંગે પધારનાર સુપ્રસિદ્ધ કલાકાર નાની ઉમ્મરમાં બહુ મોટી લોક ચાહના મેળવનાર અને અનેક આલ્બમ માં કામ કરી મોટી નામના મેળવનાર અલવીરા આલમ મિર ગાંધીધામ મધ્યે સુંદરપૂરી વિસ્તારમાં તા.10/3/2021 ના રાત્રે દાંડિયા રાસ ગરબા ની રમઝટ બોલાવશે