મુન્દ્રા બારોઇ નગરપાલિકાના પ્રમુખ પદે કિશોરસિંહ પરમાર સર્વાનુમતે વરણી કરાઇ તો કારોબારી ચેરમેન તરીકે ડાયાલાલભાઈ આહિરને પદ સોપાયું