સુરેન્દ્રનગર : વિદેશી શરાબ પકડી પાડતી જોરાવરનગર પોલીસ

સુરેન્દ્રનગર: ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશી શરાબ પકડાવાના બનાવવાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. તેને જોરાવરનગર પોલીસે વધુ એક વિદેશી શરાબના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ કરાઇ હતી ત્યારે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને બાતમીના આધારે પેટ્રોલિંગ મુજબ લીમલી ખોલડિયાદ રોડ પર ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.