પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજા૨ પોલીસ

મ્હે.પોલીસ મહાનેરીક્ષક સા. થ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુ૨ પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.રાણા અંજાર પોલીસ સ્ટેશભ નાઓને ખાનગી રાહે બાતમી હંકેકત મળેલ છે કે આઇ ટેન કા૨ રજી. નં-જીજે-૧૨-બી.આ૨. -૫૬6૪૪ ગે.કા. વિદેશી દારૂ ભરી અંજાર થી વરસામેડી બાજુ આવવાની છે તેવી બાતમી મળતા ત્વરીત સ્ટાફના માણશો સાથે બાતમી વાળી ગાડીની વોચમા ૨હી બાતમી વર્ણન મુજબની ગાડી અંજા૨ બાજુથી આવતી જોવામા આવેલ જેથી સર્તક થઇ તે ગાડી નજીક આવતા રોડ બ્લોક કરાવી દઇ ગાડી ઉભી ૨ખાવી એક ઇશમને પકડી પાડી રાઉન્ડ અપ કરી વધુ તપાસ હાથ ધરેલ છે.