પિતાએ ઠપકો આપતા કિશોરીએ ફાંસો ખાઇ આપઘાત કર્યો

મળતી માહિતી મુજબ/શહેરના કંસારા બજાર નજીક આવેલા રવાણી ફળીયામાં રહેતી કિશોરીએ તેના પિતાએ કોઇક મુદ્દે ઠપકો આપ્યો હતો, કિશોરીને મનદુ:ખ થતાં પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લેતા ચકચાર મચી જવા પામી હતી. કિશોરી સારવાર અર્થે પહોંચતા પહેલા મોતને વહાલું કરી દીધું હતું. એ ડિવિઝન પોલીસે વધુની  કાર્યવાહી  હાથ ધરી હતી.