જામજોધપુર: રહેણાંક મકાનમાંથી મહિલાઓનું ચાલતું જુગારધામ ઝડપાયું

મળતી માહિતી મુજબ/ જામનગર જિલ્લાના જામજોધપુરમાં મારુતિ પાર્ક વિસ્તારમાં રહેતી 1 મહિલા દ્વારા પોતાના મકાનમાં જુગારધામ ચલાવી રહી છે તેવું જાણવા મયું હોવાની પોલીસે છાપો મારી મકાન માલિક સહિત 5 મહિલાઓની ધરપકડ કરી લીધી હતી, અને તેઓ પાસેથી રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય જપ્ત કર્યું હતું.