દયાપર કડવા પાટીદાર પાંચ વ્યક્તિ ના નિધન થતા સમાજમા શોકફેલાયો છે

દયાપર કડવા પાટીદાર પાંચ વ્યક્તિ ના નિધન થતા સમાજમા શોકફેલાયો કોરોના કારણે પાંચ વ્યક્તિ ના નિધન થતા સમાજમા શોકફેલાયો છે (1)લખપત તાલુકા કડવા પાટીદાર સમાજના માજી પ્રમુખ પ્રેમજીભાઈ દિવાણી અને (2)દયાપર સત્યનારાયણ સમાજના માજી પ્રમુખ (3)મોહનભાઈ પારસીયા આણંદ વાળા અને (4)ભરત કાંતિભાઈ લખાણી અને (5)હિરેન પોકાર આ પાંચ વ્યક્તિ ના કોરોના કારણે નિધન થયા છે.