મોટી ચિરઈ પાસે અકસ્માતમાં એક નું મોત

ટ્રેલર પાછળ સ્કોર્પિયો ઘૂસી જતાં થયો અકસ્માત
ગાંધીધામ~ ભચાઉ હાઇવે ગતરાત્રીના 1 વાગ્યે બન્યો બનાવ
અકસ્માતમાં એકનું ઘટનસ્થળે મોત 1 ને ઈજાઓ પહોંચી
ટોલબુથની એબુલેન્સ દ્વારા ઇજાગ્રસ્તો ને હોસ્પિટલ ખસેડાયા
રિપોર્ટ બાય:કરણ વાઘેલા-ભુજ