કચ્છનાં નાગરિક એ પ્રધાન મંત્રીને લખ્યો પત્ર.

કોરોના જેવી વૈશ્વિક મહામારી ચાલી રહી છે. આવા માટ્રાવેલ્સ નાં ધંધાર્થી તુષાર શર્માએ સિસ્ટમ સામે કડક કાર્યવાહી અંગે કરી માંગ.કોરોના કાળમાં નેતાઓ,સિસ્ટમ, હોસ્પિટલ અનેં તંત્ર બધું હાંફી ગયું છે. અને લોકો મૃત્યુ પામી રહ્યા છે. કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. અદાણી જેવી મોટી હોસ્પિટલો મા દરરોજ ધણા લોકો મોત ને ભેટે છે.તુષાર શર્મા નામના ભુજનાં ટ્રાવેલ્સનાં એક ધંધાર્થીએ વડાપ્રધાન ને ખુલ્લો પત્ર લખીને સમગ્ર બાબત જણાવતા કડક પગલાં ભરવાની માંગ કરી છે.તેમણે પત્ર માં લખ્યું છે કે કચ્છમાં ખુબ કટોકટી જેવી પરિસ્થીતી છે. મુખ્યમંત્રી આવ્યાને વાતું નાં વડા કરીને જતા રહ્યા. હોસ્પિટલ બેડ થી માંડીને ઓક્સિજન સિલિન્ડર સહિતની બાબતે હજુ અંધેરી નગરી જેવું ખાતું ચાલી રહ્યું છે.

રીપોર્ટ બાય: સોહીલ ચૌહાણ