ગુજરાતમાં ૧૦ હજાર લોકો હોસ્પિટલની રાહમાં નજરે ચડ્યા

૧૦૮ને રોજ આવતાં કૉલ્સનો આંકડો ૭-૮ હજારથી વધીને ૪૦ થી ૫૦ હજારને પારે પહોંચ્યો છે. ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સ માટે પણ ૮ થી ૧૦ કલાક સુધી રાહ જોવી પડે છે.