ભચાઉ તાલુકાના વોંધ ગામના શ્રમિક પરિવાર પર થયો જાન લેવા હુમલો

ભચાઉ તાલુકાના વોંધ ગામના શ્રમિક પરિવાર પર થયો જાન લેવા હુમલો. લેડીસ સહિત તેમના પરિવારના લોકોને ઢોર માર માર્યો. અડપલાં સહિતની કરી કોશિશ. લોખંડના સળિયા અને લાકડાના દંડા વડે જાન લેવા હુમલો.અજાણ્યા ચાર પાંચ સખસો દ્વારા કરાયો હુમલો. તેમની હાલત ગંભીર હોતા તેમને ભુજ જિકે હોસ્પિટલમાં ખશેડવામાં આવ્યાં.