મુંજકાના યુવકે ઝેરી દવા પીને કરી આત્મહત્યા

મળતી માહિતી મુજબ/ મુંજકા ચોકડી નજીક રાધેક્રિષ્ના નર્સરી પાસે રહેતા યુવાને ઝેરી દવા પી જતાં તેને સારવારમાં સિવિલે ખસેડવામાં આવતાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યા હતાં. આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.